• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ | સાણંદ કાણેટીરોડ ઉપર આવેલી નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ

સાણંદ | સાણંદ-કાણેટીરોડ ઉપર આવેલી નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદ-કાણેટીરોડ ઉપર આવેલી નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ કવિતા દિવસની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. 6થી 8ના વિદ્યાર્થીઓએ કાવ્યોનું ગાન કર્યું હતું. જેમાં આજની ઘડી રળીયામણી, કસુંબીનો રંગ, ગુજરાત મેરી મેરી, આવકારો વગેરેનું ગાન કર્યું હતું. સંસ્થાના નિયામકે વિદ્યાર્થીઓને કવિ પરિચય તથા દિવસના મહત્ત્વ વિશે માહિતી આપી હતી.

નીલકંઠ સ્કૂલમાં વિશ્વ કવિતા દિવસ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...