સાણંદ નગરમાં કારકિર્દી આયોજન સપ્તાહનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસ્કારવિદ્યાલય સાણંદ ખાતે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા જિલ્લાની મા.અને ઉ.મા. શાળઓમાં કારકીર્દી આયોજન સપ્તાહનો પ્રારંભ સાણંદ લાયન્સ પ્રમુખ ભરતસિંહ ગોહીલ (મેરૂભા)નું અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

પ્રસંગે ખીચા મા.શાળાના આચાર્ય ભાવિનભાઇ દેસાઇ, લાયન્સ કલબ સેક્રેટરી સંજયભાઇ મહેતા, દશરથસિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આચાર્ય ભગતસિંહ સિસોદીયા જયારે સફળ સંચાલન ઇશ્વરભાઇ પરમારે કર્યુ હતુ.

તસવીર - જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...