તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદના મોડાસર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદતાલુકાના મોડાસર ગામે લિયો કલબ ઓફ માનવ મંદિર, શિક્ષણ વિકાસ અને સેવા સમિતી મોડાસર અને ફોરેસ્ટ વિભાગ સાણંદના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયુ હતું.

કાર્યક્રમમાં લાયન્સ માનવ મંદિર પ્રેસિડેન્ટ અંકિતાબેન, એન્વાયરમેન્ટ ચેરમેન શ્રેયાબેન, તેજસભાઇ, હર્ષવર્ધનભાઇ, જનકસિંહ, તાલુકા ડેલીગેટ જગમાલસિંહ સોલંકી, લિઓ માનવ મંદિર પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ તથા ગામ અગ્રણીઓએ ઉપસ્થિત રહી ખેડુતોને વૃક્ષોનું વિતરણ કરેલ તથા કુલ 2016 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો