તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ |વિવિધસેવાકીય કાર્યોમાં સદા અગ્રેસર એવી લાયન્સ કલબ ઓફ સાણંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ |વિવિધસેવાકીય કાર્યોમાં સદા અગ્રેસર એવી લાયન્સ કલબ ઓફ સાણંદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ |વિવિધસેવાકીય કાર્યોમાં સદા અગ્રેસર એવી લાયન્સ કલબ ઓફ સાણંદ દ્વારા સાણંદ તાલુકાના મખીયાવગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયુ હતું.પ્રકૃતિનું જતન વૃક્ષારોપણ થી શકય છે ત્યારે લાયન્સ કલબે પ્રેસિડેન્ટ મેરૂભા ગોહીલની સાથે સાથે સેક્રેટરી સંજયભાઇ મહેતા, ડો. દેવેન્દ્રસિંહ ઝાલા, દીલાવરસિહં વાઘેલા, જે.ડી. ચાવડા, ઘનશ્યામસિંહ ઝાલા, હર્ષદસિંહ ઝાલા, શિવુભા ઝાલા, યોગેન્દ્રસિંહ વાઘેલા વિ. ઉપસ્થિત રહીને મુનિ કૃપા ફાર્મ મખીયાવગામ ખાતે 350 જેટલા છોડની સ્થાનિકોની મદદથી રોપણી કરી હતી.

સાણંદ લાયન્સ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો