તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ |સાણંદ બાવળા રોડ ઉપર આવેલી વિકાસ વિદ્યાલયમાં સુરક્ષા સેતુ પ્રોજેકટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ |સાણંદ-બાવળા રોડ ઉપર આવેલી વિકાસ વિદ્યાલયમાં સુરક્ષા સેતુ પ્રોજેકટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ |સાણંદ-બાવળા રોડ ઉપર આવેલી વિકાસ વિદ્યાલયમાં સુરક્ષા સેતુ પ્રોજેકટ અંતર્ગત મહિલા સ્વબચાવ પ્રશિક્ષણ શિબિરનું સુંદર આયોજન કરાયુ હતું. શિબિરમાં શાળાની માધ્યમિક વિભાગની કુલ 286 વિદ્યાર્થીનીઓએ કરાટેની તાલીમ સફળતા પુર્વક કરી હતી. અંતે તમામ વિદ્યાર્થીનીઓને સર્ટીફીકેટ વિતરણ કરાયું હતું.

સાણંદમાં વિકાસ વિદ્યાલય દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો