તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરીગામે રામાપીર મંદિરનો પાટોત્સવ ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરીગામે રામાપીર મંદિરનો પાટોત્સવ ઉજવાયો

સાણંદ તાલુકાના સરીગામમાં રામાપીરના મંદિરનો રવિવારે પાટોત્સવ ઉજવાયો હતો. સરીગામ સમસ્ત દ્વારા યોજાયેલ પાટોત્સવમાં આરતીનો લાભ મોટીસંખ્યામાં આગેવાનો તેમજ આસપાસના ગ્રામજનોએ પણ લીધો હતો. સરીગામ લોકોએ પાટોત્સવ નિમિત્તે સામુહીક પ્રસાદ તેમજ રાત્રે સંતવાણી કાર્યક્રમનું પણ સુંદર આયોજન કર્યું હતું. સમગ્ર ગામ ભકિત રસથી રંગાયું હતું. તસવીર- જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો