તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત ઉદાસીન બાપુની મૂર્તિનું અનાવરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંત ઉદાસીન બાપુની મૂર્તિનું અનાવરણ

સાણંદ- બાવળા રોડ ઉપર આવેલા અમર મુનિ સંત ઉદાસીન બાપુ આશ્રમે રવિવારે ધામધુમથી સંત ઉદાસીન બાપુની મૂર્તિનું અનાવરણ કરાયું હતું. ઉદાસીન આશ્રમ સર્વ સેવક મંડળના સહયોગથી ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાયું હતું. ઉલ્લેખનિય છે કે સાણંદના બાવળા રોડ ઉપર આવેલ અમર મુનિ આશ્રમ અનેક ભકતોની આસ્થાનું કેન્દ્ર છે. તસવીર- જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો