સાણંદના લોકો પૂર ગ્રસ્તોની મદદે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંગુજરાત રાજયમાં અતિ ભારે વરસાદ કારણે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ ના કારણે જાન-માલ ને અતિશય નુકશાન થવા પામેલ ધાનેરા ગામની તબાહી થવા પામી છે. ત્યારે સાણંદ ની ઋષિ કેશ ધામ વિભાગ સોસાયટી ના રહીશો કિંજલ દોશી,અસ્મિતા પટેલ, મંથન રાવલ, તુષાર પટેલ દ્વારા ૨૦૦ પેકેટ બિસ્કીટ તથા ૧૫૦ પેકેટ ચવાણું રવાના કરાયું છે જેમાં સ્થાનિકો નો સહકાર મળ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...