તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • ગોર : સ્વ.હરિચંદ્ર રેવાશંકર ગોરનું બેસણુંસવારે 8.30થી 11.30, મહાલક્ષ્મી મંદિર, ગુરુદ્વારા પાસે, ઓઢવ.

ગોર : સ્વ.હરિચંદ્ર રેવાશંકર ગોરનું બેસણુંસવારે 8.30થી 11.30, મહાલક્ષ્મી મંદિર, ગુરુદ્વારા પાસે, ઓઢવ.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોર : સ્વ.હરિચંદ્ર રેવાશંકર ગોરનું બેસણુંસવારે 8.30થી 11.30, મહાલક્ષ્મી મંદિર, ગુરુદ્વારા પાસે, ઓઢવ.

રાવલ: સ્વ.જયેન્દ્રભાઈ નટવરલાલ રાવલનું બેસણુંસવારે 8.30થી 11, ઈ-106, વિનસ પાર્કલેન્ડ, પોલીસ ચોકી પાસે, વેજલપુર.

મહેતા: સ્વ.ચંદ્રિકાબહેન જીવરાજભાઈ મહેતાનું બેસણુંસવારે 9થી 12, દરજી સમાજની વાડી, દોલતખાના, સારંગપુર.

ઠક્કર: સ્વ.ચિરાગ નવીનભાઈ ઠક્કરનું બેસણુંબપોરે 3થી 5, બુટભવાની મંદિર, વેજલપુર બસ સ્ટેન્ડ પાસે, વેજલપુર.

બ્રાહ્મણિયા: સ્વ.લક્ષ્મીકાંત છનાભાઈ બ્રાહ્મણિયાનું બેસણુંસવારે 8.30થી 10.30, કોમન પ્લોટ, બાલકૃષ્ણનગર, કલ્યાણ માતાના મંદિર પાસે, સૈજપુર બોઘા.

તલાટી: સ્વ.કિરીટકુમાર નટવરલાલ તલાટીનું બેસણુંસાંજે 4થી 6, સુમન-સજની હૉલ, કેનાલ ગાર્ડન રોડ, ભાડુઆતનગર, ઉત્તમનગર, મણિનગર.

દેસાઈ: સ્વ.નલીનકુમાર શાંતિલાલ દેસાઈનું બેસણુંસવારે 8.30થી 10.30, ક્રિષિ-1 ફ્લેટ્સ, શેઠની પોળ સામે, લાખા પટેલની પોળ, સાંકડી શેરી, માણેકચોક.

સોમપુરા: સ્વ.કૌશિકભાઈ ભાઈલાલભાઈ સોમપુરાનું બેસણુંસાંજે 4થી 6, સોમપુરા કેળવણી કેન્દ્ર, હેતપ્રબા સોસાયટી પાસે, ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પાસે, ઘાટલોડિયા.

રાણા: સ્વ.કંચનબહેન ઈશ્વરલાલ રાણાનું બેસણુંબપોરે 12થી 2, સાણંદ નગરપાલિકા હૉલ, સાણંદ.

પટેલ: સ્વ.કાંતાબહેન બબલદાસ પટેલનું બેસણુંસવારે 8થી 10.30, આઈ.ટી.પી.આઈ. હૉલ, ઋતુરાજ બંગલાની બાજુમાં, વિશ્રામનગર પાછળ, સુભાષચોક, ગુરુકુળ રોડ, મેમનગર.

સ્વ.જગદીશ રસિકલાલ પટેલનું બેસણુંસવારે 8.30થી 10.30, નીલકંઠ મહાદેવ હૉલ, રન્નાપાર્ક.

શાહ: સ્વ.મહેન્દ્રભાઈ જયંતીલાલ શાહનું બેસણુંસવારે 8.30થી 10.30, તોતળાજીની પોળ, રાજા મહેતાની પોળ, કાલુપુર.

દલાલ: સ્વ.શ્રુતિ નવીનચંદ્ર દલાલનું બેસણુંસવારે 8.30થી 10, બ્રહ્મભટ્ટ હૉલ, 53-54, આઝાદ સોસાયટી, સહજાનંદ કોલેજ પાછળ, આંબાવાડી.

ગોહેલ: સ્વ.કનુભાઈ ગોરધનદાસ ગોહેલનું બેસણુંબપોરે 3થી 6, એલ-405, આકૃતિ ટાઉનશિપ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ સામે, નારોલ.

મિસ્ત્રી: સ્વ.ગુણવંતભાઈ વાસુદેવભાઈ મિસ્ત્રીનું બેસણુંસવારે 9થી 12, વિશ્વકર્મા મંદિર, દોલતખાના, સારંગપુર.

સોલંકી: સ્વ.દેવેન્દ્રકુમાર મંગળદાસ સોલંકીનું બેસણુંસવારે 9થી 12, 7, ગિરિરાજપાર્ક, મ્યુનિ. શાળા નં. 9-10 સામે, ગીતામંદિર.

પંચાલ: સ્વ.રાજેન્દ્રભાઈ વાસુદેવ પંચાલનું બેસણુંસવારે 9થી 12, ઠાકરે કોમ્યુનિટી હૉલ, સિંધવાઈ માતાના મંદિર પાસે, સીટીએમ.

સ્વ.દિનેશભાઈ કાંતિલાલ પંચાલનું બેસણુંસવારે 9થી 12, આબેલ શાળા, મોટી પોળની સામે, કડિયા નાકા, દરિયાપુર.

અન્ય સમાચારો પણ છે...