તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદના સવા કરોડના કામો મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરલોકસભા બેઠકના સાંસદ અને ભાજપના પીઠ નેતા અલે કે. અડવાણીની ગ્રાંટમાંથી સાણંદના ગ્રામ્ય વિસ્તારોના રૂ. કરોડ ૨૯ લાખના વિવિધ કામો મંજુર થવાથી ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ખુશીની લહેર છવાઈ છે.

મંજુર કરાયેલા વિવિધ કામોમાં નવાપુરા ગામનું પંચાયત ઘર(૧૦ લાખ), સનાથલ ગામનું પંચાયત ઘર(૧૦ લાખ), અણીયારી ગામે બાલ મંદિર/ આંગણવાડી ઘર, વિછીયાની સરકારી શાળામાં ૧૦ કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ફર્નીચર(૩ લાખ), ચાંગોદર ગમે સોલીડ વેસ્ટ નિકાલ માટે મીની ટ્રક ( લાખ), ખીચા, વિ.નગર, રેથલ જેવા અનકે ગામ છે.

અન્ય સમાચારો પણ છે...