તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ લાગણી છવાઈ

સાણંદમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ લાગણી છવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં પાંચેક દિવસ ના લાંબા વિરામ બાદ મંગળ વારે વરસાદે દેખા દેતા ધરતી પુત્રો માં આનંદ ની લાગણી છવાઈ હતી.

સાણંદ પંથક માં ચાલુ સીઝન માં શરૂઆતી વરસાદ બાદ છેલા પાંચેક દિ” થી વરસાદ ખેંચાતા ધરતી પુત્રો ચિંતિત બન્યા હતા પરંતુ મંગળ વારે બપોરે કલાકે એકાએક ધોધમાર વરસાદ શરુ તહી ગયો હતો પરંતુ માત્ર ૧૫-૨૦ મિનીટ ચાલુ રહ્યો હતો ત્યાર બાદ છુટા છવાયા છાંટા ચાલુ રહ્યા હતા .વરસાદ ને પગલે વાતા વરણ માં ઠંડક પ્રસરી હતી .ડાંગર ના પાક માટે વરસાદ કાચા સોના સમાન હતો.

અન્ય સમાચારો પણ છે...