તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ | સાણંદખાતે વર્ષો જૂની સંસ્થા ઋષી બાલમંદિરનો વાર્ષિતોત્સવ વિશાળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ | સાણંદખાતે વર્ષો જૂની સંસ્થા ઋષી બાલમંદિરનો વાર્ષિતોત્સવ વિશાળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદખાતે વર્ષો જૂની સંસ્થા ઋષી બાલમંદિરનો વાર્ષિતોત્સવ વિશાળ વાલીગણની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોએ વેશભૂષા, ગરબો, એકપાત્રી અભિયન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ કાંતિભાઈ પટેલ, મુક્તાબેન પન્નાબેન, બ્રહ્મસમાજ અગ્રણી દિલીપભાઈ રાવલ, પૂર્વ વિદ્યાર્થીની હેતલ પટેલ ઉપસ્થિત હતા.

સાણંદના ઋષી બાલમંદિરનો વાર્ષિકોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો