તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદના સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા પ્રકલ્પોની શરૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદના સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા પ્રકલ્પોની શરૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદના સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા પ્રકલ્પોની શરૂઆત

સદભાવના કેન્દ્ર દ્વારા ટપાલ ચોક ખાતે પીવાના પાણીની પરબ શરૂ કરાઈ છે અને આગામી સમયમાં પાંચ નવી પરબ શરૂ કરનાર છે.આ ઉપરાંત સંસ્થા ખાતેથી માત્ર રૂા. ટોકન લઈને બપોરે 11 થી 1.30 દરમિયાન સ્વાસ્થ્યયુક્ત પુરી,શાક,તળેલા મરચાના પેકેટ આપી રામરોટી અભિયાન શરૂ કરાયુ છે. અગ્નિસંસ્કાર માટેની કીટ માત્ર રૂા. 101ના ટોક દરે આપવાની શરૂ કરાઈ છે. તસવીર-જીજ્ઞેશસોમાણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો