• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ |સાણંદ બાવળા રોડ ઉપર આવેલી વિકાસ સાયન્સ સ્કુલનું માર્ચ 2015માં લેવાયેલા

સાણંદ |સાણંદ-બાવળા રોડ ઉપર આવેલી વિકાસ સાયન્સ સ્કુલનું માર્ચ-2015માં લેવાયેલા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ |સાણંદ-બાવળા રોડ ઉપર આવેલી વિકાસ સાયન્સ સ્કુલનું માર્ચ-2015માં લેવાયેલા 12 સાયન્સની પરીક્ષાનું 96 ટકા પરિણામ આવ્યું હતું. શાળાના 25 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાથી માત્ર એક વિદ્યાર્થી નાપાસ થતા પરિણામ 96 ટકા આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામોમાં સર્વેસ્થ 82 ટકા પરિણામ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ સાયન્સ સ્કુલનું ગત વર્ષે પણ 100 ટકા પરિણામ આવ્યું હતું. જેને લઇને પંથકમાં ખુશીની લહેર છે.

સાણંદની વિકાસ સાયન્સ સ્કૂલનું 96 % પરિણામ

અન્ય સમાચારો પણ છે...