• Gujarati News
  • ખોરજમાં સર્વરોગ નિદાન કેમ્પ

ખોરજમાં સર્વરોગ નિદાન કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોરજમાં સર્વરોગ નિદાન કેમ્પ

સાણંદ|સાણંદતાલુકા પંચાયત તેમજ સાણદ જનતા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ઉપક્રમે રવિવારે સાણંદ તાલુકાના ખોરજ ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાઇ ગયો. જેમાં બ્લડપ્રેશન, બ્લડ સુગર રીપોર્ટ તથા દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. કેમ્પમાં ટીડીઓ હિરેનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કેમ્પમાં ડો. તપનભાઇ શાહ તથા સ્ટાફે સેવાઓ આપી હતી.