તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ પાલિકા ખાતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરાયુંં હતું. જેમાં

સાણંદ પાલિકા ખાતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરાયુંં હતું. જેમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ પાલિકા ખાતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરાયુંં હતું. જેમાં રાજ્ય મહિલા વિકાસ નિગમના અધ્યક્ષા મીનાબેન પંડ્યા , પાલિકા પ્રમુખ આશાબેન ઠક્કર, સીડીપીઓ કાંતાબેન પરમાર ,મુખ્ય સેવિકાઓ ,આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત હતી.શિબિરમાં મહિલાઓના હક્કો, રક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી.તસવીર-જીજ્ઞેશ સોમાણી

સાણંદમાં મહિલા શિબિર યોજાઈ

અન્ય સમાચારો પણ છે...