તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • સાણંદ| 23માર્ચ એટલે શહીદ દિન ભારતમાતાના ત્રણ સપૂતો ભગતસિંહ, સુખદેવ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ| 23માર્ચ એટલે શહીદ દિન ભારતમાતાના ત્રણ સપૂતો ભગતસિંહ, સુખદેવ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ| 23માર્ચ એટલે શહીદ દિન ભારતમાતાના ત્રણ સપૂતો ભગતસિંહ, સુખદેવ, અને રાજગુરૂએ ઇન્કલાબ જીન્દાબાદના નારા સાથે સ્વતંત્રતાની બલિ વેઠી પર પોતાના પ્રાણ ન્યાછાવર કરી દીધા હતા. આવા વીર શહીદોની પુણ્યસ્મૃતિમાં સાણંદમાં યુવા ભાજપા દ્વારા વીરાંજલી ડાયરાનું આયોજન કરાયું છે. સાણંદની સ્ટેટબેંક પાસે આવેલા એકલિંગજી ફલેટ્સ નજીક યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શંકરભાઈ ચૌધરી, પ્રદિપસિંહ જાડેજા, સહીતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમનો સમય 23 માર્ચ 2017ને રાત્રે 8 કલાકથી છે.

સાણંદમાં શહીદદિન વીરાંજલી ડાયરો યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો