તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ-કોલટ રોડ પર કાર પલ્ટી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ-કોલટ રોડ પર કાર પલ્ટી ગઇ

હજુતો સાણંદના ટીપી રોડ માંડ ખુલ્યા છે ત્યાં તો લોકો પૂરપાટ વાહનો લઈને દોડતા થઈ ગયા છે સાણંદ- કોલટ રોડ પાસેથી પસાર થતાં ટીપી રોડ ઉપર અકસ્તમાતે કાર પલટી ગઈ હતી અને અંદર બેઠેલાને ઈજાઓ થવા પામી હતી. જો કે સાણંદ પોલીસમાં અંગે કોઈ નોંધ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો