• Gujarati News
  • રામપુરા(ભંકોડા) |બાતમીના આધારે સિટી પોલીસે ટીમો બનાવીને શહેરના જુદા જુદા

રામપુરા(ભંકોડા) |બાતમીના આધારે સિટી પોલીસે ટીમો બનાવીને શહેરના જુદા જુદા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) |બાતમીના આધારે સિટી પોલીસે ટીમો બનાવીને શહેરના જુદા જુદા સ્થળોએ દારૂના દરોડાઓ પાડ્યા હતાં. ત્યારે કેમ્પ સ્ટેશન પાસેથી નારાયણભાઈ, ડેમ રોડ પાસેથી બટુકભાઈ , કડિયા સોસાયટી પાસેથી રાજુભાઈ અને વડનગર પાસેથી ભૂપતસંગ દેશી દારૂ સાથે પોલીસના હાથે ઝડપઇ ગયા હતાં. તમામ પાસેથી 8 લિટર દેશી દારૂ જપ્ત કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.