તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મોરબીની રાધે ક્રિષ્ના હોસ્પિટલમા ફ્રી નિદાન કેમ્પ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીની રાધે ક્રિષ્ના હોસ્પિટલમા ફ્રી નિદાન કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુ.નગરમાં બાબાસાહેબની 61મી પુણ્યતિથિની ઉજવણી

મૂળીમાં અજીતસિંહબાપુની 37મી પણ્યતિથી યોજાઇ

લાયન્સ કલબ દ્વારા ગરમ ધાબળાનું વિતરણ

મોરબીમાં રાહતદરે અડદિયાનું વિતરણ કરાશે

રામપુરા જૈન સંઘમાં પાર્શ્વનાથ મહાપૂજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા

લખતર ખાતે વિશ્વ દિવ્યાંગદિન ઉજવાયો

સી.યુ.શાહ સ્કૂલના છાત્રો રાજ્યકક્ષાએ ઝળક્યા

થાનગઢ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

ધોરાજીમાં HDFC બેક શાખા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

રામપુરા(ભંકોડા) | સાધ્વી મ.સા.ની શુભ નિશ્રામાં રામપુરા(ભંકોડા) જૈન સંઘમાં શ્રી 108 પાર્શ્વનાથ મહાપૂજન, જીવદયા, ટીપ્સ, સ્વામિવાત્સલ્ય સહિત ધાર્મિક કાર્યક્રમોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રામપુરા(ભંકોડા)ના વતની અને હાલ ધંધા-રોજગાર અર્થે અમદાવાદ રહેતા વાડીલાલ બોથાલાલ શાહ પરિવાર દ્વારા મોટા ઉપાશ્રયમાં કાર્યક્રમો યોજાયા હતા. પૂર્ણદર્શનાશ્રીજી મ.સા.અજીતદર્શનાશ્રીજી સા.મ.સા.ની શુભ નિશ્રઆમાં શિવશ્રીજી મ.સા.ના ગુરુ મંદિરમાં શ્રી 108 પાર્શ્વનાથ મહાપૂજન અને પાંજરાપોળમાં જીવદયા પેટે દાન, સંઘ જમણ યોજાયા હતા. જૈન સંઘના ડી.કે. શાહ હસમુખ શાહ સહિત ભારે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં જૈન જૈનેતરોએ પૂજા-દર્શન સહિતનો લાભ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો