નર્મદાની પરિક્રમા કરનાર બ્રહ્મસમાજ અગ્રણીનું સન્માન કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) |ચુંવાળ પંથકના કાંઝ ગામના વતની ઠાકર મહેશભાઇ ખોડીદાસ ત્રીજી વખત નર્મદા નદીની 5200 કી.મી. પરિક્રમા પુર્ણ કરી છે. તેઓએ બ્રહ્મસમાજનું ગૌરવ વર્ધાયુ છે. સમસ્ત ગામજનો દ્વારા તેઓનું સન્માન કરાયું હતું. ઠાકર બ્રહ્મસમાજ અગ્રણી ઉપેન્દ્રભાઇ ઠાકરે નર્મદા પરિક્રમા વિશે લોકોને માહીતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...