ચુંવાળ પંથકના 12898 બાળકોને રૂબેલાની રસી અપાઇ

રામપુરા (ભંકોડા)| ચુંવાળ પંથકના 9 માસથી 15 વર્ષ સુધીના 12898 બાળકોને રૂબેલાની રસી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
ચુંવાળ પંથકના 12898 બાળકોને રૂબેલાની રસી અપાઇ
રામપુરા (ભંકોડા)| ચુંવાળ પંથકના 9 માસથી 15 વર્ષ સુધીના 12898 બાળકોને રૂબેલાની રસી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ, ડો. ગૌતમ નાયક (આરસીએચ અધિકારી)ના સીધા માર્ગદર્શન હેઠળ દેત્રોજ તાલુકા હેલ્થ ઓ. ડો. શરદ ડી. પાલીયાવડ દેત્રોજ તાલુકામંા રૂબેલા રસીકરણ અભિયાન હાથ કરાયું હતું. કટોસણ રોડ, રામપુરા, રૂદાતલ પ્રા.આ. કેન્દ્રના મેડીકલ ઓફીસર કર્મચારીઓ દ્વારા તા.16/7/18 થી પંથક શાળાઓ, આંગણવાડીએ જઇને બાળકોને રૂબેલાની રસી આપવામાં આવી હતી. 9 માસથી 15 વર્ષ સુધીના 12898 બાળકોને રૂબેલાની રસી આપવામાં આવી હતી.

X
ચુંવાળ પંથકના 12898 બાળકોને રૂબેલાની રસી અપાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App