ધારાસભ્ય થુલેટા શાળાની શુભેચ્છા મુલાકાત

રામપુરા(ભંકોડા)| વિદ્યાર્થીઓને સારું શિક્ષણ અને શિક્ષણનું સ્તર ઉચું લાવવા માટે રાજય સરકાર દ્વારા વિવિધ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
ધારાસભ્ય થુલેટા શાળાની શુભેચ્છા મુલાકાત
રામપુરા(ભંકોડા)| વિદ્યાર્થીઓને સારું શિક્ષણ અને શિક્ષણનું સ્તર ઉચું લાવવા માટે રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ મતક્ષેત્રના ગામોની પ્રાથમિક શાળાઓની મુલાકાત લઇ રહ્યા છે. પ્રાથમિક શાળાના બાળકો સાથે વાર્તાલાપ અને શિક્ષક મિત્રો સાથે બાળકોને સારું શિક્ષણ મળે તેવી ચર્ચા કરવામાં આવે છે. થુલેટા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લાખાભાઈ ભરવાડ (ધારાસભ્ય) દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકો, શિક્ષકો સાથે ચર્ચા કરી હતી.

X
ધારાસભ્ય થુલેટા શાળાની શુભેચ્છા મુલાકાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App