માતૃઋણ ચૂકવવા બાળકોને બટુકભોજન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) | માતૃ- પિતૃ ઋણ ચુકવવા માટે પરિજનો દ્વારા બાળકોને બટુકભોજન આપવામાં આવે છે. રામપુરા (ભંકોડા)માં સ્વ. રૂખીબેન ગાંડાજી ઠાકોરના સ્મર્ણાથે ગાભુજી ગાંડાજી ઠાકોર (પૂર્વ તા.પચાયત સદસ્ય) પરિવાર દ્વારા રામપુરા (ભંકોડા)ની પ્રા.શાળાના બાળકોને પાકુ ભોજન કરવા માતૃ ઋણ ચુકવ્યું હતું. પરિજનોએ શાળામાં જઇને બાળકોને બટુકભોજન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...