ચુંવાડ પંથકના મોટી શન્તાઇમાં પલ્લી મેળો યોજાશે

રામપુરા(ભંકોડા) | ચુંવાડ પંથકના મોટી શન્તાઇમાં વર્ષો જૂની પરંપરા મુજબ ભાદરવા સુદ 9 મંગળવારે માતાજીનો પલ્લી-મેળા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Rampura - ચુંવાડ પંથકના મોટી શન્તાઇમાં પલ્લી મેળો યોજાશે
રામપુરા(ભંકોડા) | ચુંવાડ પંથકના મોટી શન્તાઇમાં વર્ષો જૂની પરંપરા મુજબ ભાદરવા સુદ 9 મંગળવારે માતાજીનો પલ્લી-મેળા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. મેળામાં ચુંવાળ પંથક, અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ભાગ લેતા હોય છે. આથી સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. પલ્લી અને મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસે પણ પોતાની વ્યૂહરચના તૈયાર કરી છે.

X
Rampura - ચુંવાડ પંથકના મોટી શન્તાઇમાં પલ્લી મેળો યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App