તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન્ટ ગામે રાજ્યકક્ષાની ખો-ખોની સ્પર્ધાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેન્ટ ગામે રાજ્યકક્ષાની ખો-ખોની સ્પર્ધાનો પ્રારંભ

રામપુરા (ભંકોડા)| માંડલતાલુકાના ટ્રેન્ટ ગામે સ્વામિનારાયણ હાઇસ્કુલ અને મેધમણી ઉ.મા. શાળામાં ખેલમહાકુંભ 2016-17 અંતર્ગત રાજ્યકક્ષાની ખો-ખોની સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જેના ઉદઘાટન સમારોહમાં આત્મ પ્રકાશદાસ (મહંત શાસ્ત્રી જેતબપુર સ્વા. મંદિર), જયંતીભાઇ પટેલ (ચેરમેન મેઘમણી ઓર્ગેનિકસ લી), મેઘમણી પરીવાર, હોન્ડા, રોકેટ રિધ્ધી-સિધ્ધી, એમસી એકસ સહીત વિવિધ મંડળના સભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બળદેવભાઇ દેસાઇ (જિલ્લા રમત- ગમત અધિકારી) જણાવ્યું હતું કે રાજયકક્ષાની ખો-ખોની સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની 164 ટીમો ભાગ લઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...