• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rampura
  • રામપુરા(ભંકોડા) | દેત્રોજવેપારી મહાજનના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. દેત્રોજ

રામપુરા(ભંકોડા) | દેત્રોજવેપારી મહાજનના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. દેત્રોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) | દેત્રોજવેપારી મહાજનના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. દેત્રોજ સ્વામિનારાયણ મંદિરના પરીસરમાં શનિવારના રોજ દેત્રોજ વેપારી મહાજનની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે વેપારી મહાજનના હોદેદારો નિમણુક કરવામાં આવી છે. મનુજી કુંવરજી ઠાકોર, (પ્રમુખ) દીલીપભાઇ પટેલ (ઉપપ્રમુખ) પોપટભાઇ પ્રજાપતિ (મહામંત્રી) સહીત કારોબારી સભ્યોની નિમણુક કરવામાં આવી છે.

દેત્રોજ વેપારી મહાજનના હોદેદારો નિમાયા

અન્ય સમાચારો પણ છે...