તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા ધારાસભ્યની ગ્રાન્ટ સ્ટેટના માર્ગો માટે વપરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઠમીમાર્ચ મહિલા દિને નિતીનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. મહિલા ધારાસભ્યોને એક કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. જાહેરાત સંદર્ભ ડૉ. તેજશ્રીબહેન પટેલ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આઠમી માર્ચ મહિલાદિન નિમિત્તે નીતિનભાઈ પટેલ (માર્ગ -મકાન મંત્રી)એ 1 કરોડની ગ્રાન્ટ મહિલા ધારાસભ્યને અાપાશે. તેવી જાહેરાત કરાઇ હતી, પરંતુ ગ્રાન્ટથી સ્ટેટમાં માર્ગના ડામર સહિતના કામ થઈ શકશે. ગામની અંદરના માર્ગ સહિતના કામો ગ્રાન્ટમાંથી થઈ શકશે નહીં. નિતીનભાઈ પટેલ માર્ગ -મકાન વિભાગના મંત્રી છે,પંચાયતની અંદરના કામોમાં ગ્રાન્ટમાં આવે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો