તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rampura
  • માંડલના ગંજ શોહરા કબ્રસ્તાનમાં ગેરકાયદે વીજ કનેક્શન કાપવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલના ગંજ શોહરા કબ્રસ્તાનમાં ગેરકાયદે વીજ કનેક્શન કાપવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલદસાડા માર્ગ પર આવેલા ગંજ શોહરા કબ્રસ્તાનમાં ગેરકાયદે થયેલા બાંધકામમાં આપવામાં આવેલા વીજ કનેક્શન કાપવા કબ્રસ્તાનમાં સેવા કરતાં અરજદારે માંડલ યુજીવીસીએલના ઈજનેરને લેખિત માંગ કરી છે.

માંડલ ગામે કસ્બામાં રહેતા હંગાત મહંમદ હનીફ મહેબૂબભાઈ પેઈન્ટર કામ સાથે ગંજ શોહરા કબ્રસ્તાનમાં સેવા બજાવે છે. તેઓ માંડલ યુજીવીસીએલના ઈજનેરને કબ્રસ્તાનની જગ્યામાં ગેરકાયદે બાંધવામાં આવેલ રહેણાંક મકાનમાં આપવામાં આવેલા વીજ કનેક્શન કાપવા માંગ કરી છે. ખોટા પૂરાવાઓ ઉભા કરી વીજ કનેક્શન લેવામાં આવ્યા હતા. તમામ કનેક્શનની ફરી તપાસ કરી ગેરકાયદે વીજ કનેક્શન રદ કરવા માટે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો