તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Rampura
  • રામપુરા (ભંકોડા)| દેત્રોજતાલુકા ભાજપ દ્વારા શનિવારના રોજ દેત્રોજ તાલુકા મથકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરા (ભંકોડા)| દેત્રોજતાલુકા ભાજપ દ્વારા શનિવારના રોજ દેત્રોજ તાલુકા મથકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા)| દેત્રોજતાલુકા ભાજપ દ્વારા શનિવારના રોજ દેત્રોજ તાલુકા મથકે તાજેતરમાં ભાજપ તરફી આવેલા પરિણામો લઈ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. દેત્રોજમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આર.કે. ઠાકોર (મંત્રી જિલ્લા ભાજપ) કીર્તિભાઈ જાની દેત્રોજ ભાજપ) ઈશ્વરજી ઠાકોર (અદાણી (દેત્રોજ તા.પ. કારોબારી) હરીભા સોલંકી (ઉપપ્રમુખ પ્રથા ભાજપ) રમેશજી ઠાકોર (સરપંચ-દેત્રોજ) સણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દેત્રોજ તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો