તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદના ચાંગાની હાઇસ્કૂલમાં ઉજવાયેલ વસતીદિન ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદના ચાંગાની હાઇસ્કૂલમાં ઉજવાયેલ વસતીદિન ઉજવાયો

ચાંગા| બી.એ.પટેલ હાઇસ્કૂલ ચાંગામાં તા.11-7-16ને સોમવાર રોજ વિશ્વ વસતીદિનની ઉજવણી કરવામાં આવેલ તેમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વસતિ વધારો તેમજ વસતિ નિમંત્રણ વિષય ઉપર શાળાના વિદ્યાર્થીઓ બહેનોએ સુંદર રજૂઆત કરી હતી. શાળાના આચાર્ય સોહિતભાઈ પટેલે વસ્તી વધારો વિશે સુંદર માહિતી આપેલ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો