તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Petlad
 • પેટલાદ કોલેજ ચોકડી વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદ કોલેજ ચોકડી વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટલાદકોલેજ ચોકડી વિસ્તારમાં ગૌતમનગર સોસાયટીમાં માર્જીંનની જગ્યામાં થયેલા બાંધકામ દુર કરવા પાલિકાએ મકાન માલિકને નોટિસ પાઠવી દબાણ દુર કરવા જણાવ્યું હતું. જેથી મકાન માલિક પેટલાદ સિવિલ કોર્ટમાં અરજી કરીને સ્ટેની માંગણી કરી હતી. જે સિવિલ કોર્ટે માન્ય રાખતા અરજી રદ કરી હતી. જેથી પેટલાદ પાલિકાએ સોમવાર સવારે પોલીસ કાફલા સાથે માર્જીનની જગ્યામાં કરેલ બાંધકામ દુર કર્યુ હતું. પેટલાદ કોલેજ ચોકડી નજીક ગૌતમનગર સોસાયટીમાં ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની જમીનમાં મકાનનું બાંધકામ હાથ ધર્યુ હતું. જેમાં તેઓએ માર્જીનની જગ્યામાં પણ બાંધકામ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો