તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Petlad
 • પેટલાદ | પેટલાદ તાલુકા શહેર ભાજપ સંગઠન દ્વારા તાજેતરમાં 4

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદ | પેટલાદ તાલુકા શહેર ભાજપ સંગઠન દ્વારા તાજેતરમાં 4

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટલાદ | પેટલાદ તાલુકા શહેર ભાજપ સંગઠન દ્વારા તાજેતરમાં 4 રાજ્યોમાં ભવ્ય જીત થવા બદલ બાઇક રેલી યોજીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જે રેલી સ્વરૂપે સરકારી દવાખાના કર્મ કોમ્પલેકસથી શરૂ થઇને એન. કે. ચોકમાં સમાપન થઇ હતી. જેમાં ભાજપ શહેર પેટલાદ પ્રમુખ ધર્મેન્દ્ર પરીખ, તાલુકા પ્રમુખ કનુભાઈ, મોરચા પ્રમુખ જયભરતભાઈ પટેલ, મ્યુ. કા.ભાવીન પટેલ, ધર્મેન્દ્ર પટેલ, રૂચીતા પટેલ તથા મોટી સંખ્યામાં ભાજપ સંગઠનના કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો