બોરીયા-અગાસ નહેરમાંથી અજાણ્યાની લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ | પેટલાદ તાલુકાના બોરીયા-અગાસ ગામની નહેરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા પેટલાદ રૂરલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના અગાસ ગામની નંદન પુરા વિસ્તારમાં રહેતા નવીનચંદ્ર છોટાભાઈ ગોહિલ અગાસ ગામમાંથી પસાર થતી નહેર પરથી પસાર થતા હતા ત્યારે નંદન પુરા ગરનાળામાં અજાણ્યા યુવકની લાશ જોતા જ તેઓએ આ અંગે પેટલાદ રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...