Home » Madhya Gujarat » Anand District » Petlad » Petlad - પંડોળી પ્રાથમિક કુમારશાળામાં વિજ્ઞાનમેળાે યોજાયો

પંડોળી પ્રાથમિક કુમારશાળામાં વિજ્ઞાનમેળાે યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:15 AM

પેટલાદ | પંડોળી પ્રાથમિક કુમાર શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાનમેળો યોજવામાં આવ્યો હતો. બીટ નિરીક્ષક માધવસિંહ...

  • Petlad - પંડોળી પ્રાથમિક કુમારશાળામાં વિજ્ઞાનમેળાે યોજાયો
    પેટલાદ | પંડોળી પ્રાથમિક કુમાર શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાનમેળો યોજવામાં આવ્યો હતો. બીટ નિરીક્ષક માધવસિંહ પરમાર, મુકેશભાઇ, પ્રકાશચંદ્ર ટી પરમાર, કનુભાઇ વગેરે હાજર રહ્યાં હતા. જેનો લાભ આજુબાજુના ગામોની શાળાના 859 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.શાળાના આચાર્ય મુકેશભાઇ તથા સીઆરસીસી સુરેશભાઇ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ