તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટલાક કોમર્સ કોલેજમાં પ્રથમ પરિચય બેઠક મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ | એસ.આઇ.પટેલ ઇપ્કોવાલા કોલેક ઓફ કોમર્સમાં ડો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિનુ સ્ટડી સેંટર પણ ચાલે છે. જે અન્વ્યે નવા એડમીશન મેળવેલ વિધાર્થીઓની પરિચય બેઠક મળી હતી. તેમા સેંટર કો ઓડિનેટર પ્રો.ફારુક વ્હોરાએ વિધાર્થીઓને યુનિ તરફથી આવકાર્ય હતા. અને જરુરી માહિતી પુરી પાડી હતી સાથે જીગ્નેશ પટેલ અને કોલેજના ગ્રંથપાલ રાક્રેશભટ્ટ પણ હાજર રહી યોગ્ય માર્ગદર્શન પુરુ પાડયુ હતું.

અન્ય સમાચારો પણ છે...