તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીજનો યુવક ઘરે કહ્યા િસવાય ક્યાંક ચાલ્યો ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પીજનો યુવક ઘરે કહ્યા િસવાય ક્યાંક ચાલ્યો ગયો

વસોતાલુકાના પીજ ગામનો એક યુવક પોતાના ઘરે કોઈને કહ્યા સિવાય ક્યાંક ચાલ્યો ગયેલ છે. સંદર્ભે યુવકના બનેવીએ વસો પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગૂમ જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વસો તાલુકાના પીજ ગામે રહેતા ઉમેશ સુરેશભાઈ પટેલ (ઉં.વ.25) તા.11મીના રોજ સવારે 10 કલાકે પોતાના ઘરે કોઈને કહ્યા સિવાય ક્યાંક ચાલ્યો ગયેલ છે. તેની ઉંચાઈ 5-7, પાતળા બાંધાનો, રંગે ઘઉંવર્ણો તથા શરીરે મરૂન કલરનું ચોકડીવાળું શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે. ઉમેશની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો મળતાં તેના બનેવી િદપેન મુકેશભાઈ પટેલે (રહે.નાર, તા.પેટલાદ) વસો પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો