તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Petlad
 • દહેવાણની દેવીપૂજક ગેંગનો મુખ્ય સુત્રધાર, જેની મર્ડર, રેપમાં પણ સંડોવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેવાણની દેવીપૂજક ગેંગનો મુખ્ય સુત્રધાર, જેની મર્ડર, રેપમાં પણ સંડોવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેવાણની દેવીપૂજક ગેંગનો મુખ્ય સુત્રધાર, જેની મર્ડર, રેપમાં પણ સંડોવણી

દહેવાણનાદેવીપૂજક ગેંગનો મુખ્ય સુત્રધાર કાંતિભાઈ તળપદાએ અગાઉ 15 જેટલી ઘરફોડ, લૂંટ, ચોરી ધાડ જેવા ગુનાઓ આચર્યા છે. તેની મર્ડર, રેપ જેવા ગુનામાં પણ સંડોવણી છે. રીઢા આરોપીએ બોરસદ, આંકલાવ, પેટલાદ, ખંભાત, વાસદ, મહેમદાવાદ, વાલીયા, ભરૂચ જેવા વિસ્તારોમાં ગુના આચર્યા છે. પોતાના સાગરિતો મારફતે તે સંધ્યાકાળે પોતાના રહેણાંકથી ખેતરાળુ રસ્તે રોડ પર આવી શટલિયા રિક્ષામાં પહોંચીને નક્કી કરેલી જગ્યાએ જતા હતા. રાત્રિના અગિયાર વાગ્યા પહેલાં સંપૂર્ણ રેકી કરીને લૂંટ-ચોરીને અંજામ આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો