રતનપુર પાસે બે ઝાડની ડાળીઓ તૂટીને રાહદારી ઉપર પડતા મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવી જેતપુર તાલુકાના રતનપુર પાસે આજે સવારે અગીયાર વાગ્યાના અરસામાં મહાકાય બે લીમડાના ઝાડની બે ડાળીઓ તૂટી પડતાં રસ્તેથી પસાર થતાં એક રાહદારીનું મોત થતાં ગમગીની છવાઈ ગઈ હતી. અને એક કલાક માટે રસ્તો બંધ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહીતી અનુસાર પાવી જેતપુર તાલુકામાં અગત રાત્રીથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઝાડ પણ હાલ પોચા થઈ ગયા છે. અને કેટલીક નબળી પડી ગયેલી ડાળીઓ તૂટી પડવાના બનાવો પીએન બની રહ્યા છે. આવા જ બે બનાવ આજે પાવી જેતપુર તાલુકાનાં રતનપૂર પાસે બનવા પામ્યા હતા. સવારે દશેક વાગ્યાના અરસામાં એક મહાકાય લીમડાની ડાળી

...અનુસંધાન પાના નં.2

રતનપુર પાસે લીમડાની બે ડાળીઓ તૂટી પડી હતી.તસવીર મિતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...