તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ફોર વ્હીલ વાહનના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ફોર વ્હીલ વાહનના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ હોવા છતાં મોટાભાગના વાહન ચાલકો આદેશનું પાલન કરતાં નથી અને તેના કારણે કેટલીક વખત ફોર વ્હીલ વાહનમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરાતાં હોય છે. જેને પગલે અંગે કાર્યવાહીની સુચના આપવામાં આવતાં આજે જુના પાદરા રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા કારની બ્લેક ફિલ્મ અંગે ચેકિંગ કરી કસુરદાર સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ફોર વ્હીલ વાહનમાં બ્લેક ફિલ્મનું ચેકિંગ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો