6 ડીસે. ના રોજ દેવગઢ બારીઆના રણછોડરાયજી મંદિર ખાતે આવેલ મુરલીધર ગૌશાળા કમ્પાઉન્ડ ખાતે દેવગઢ બારીઆ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબરી ધ્વંશ વિજય ઉત્સવ ઉજવાયો હતો. 25 વર્ષ પુર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજાયો
ગુજરાત સ્ટેટ અેમેચ્યોર એથ્લેટીક અસોસિયેશન દ્વારા તા.9, ડિસેમ્બરને શનિવારના રોજ સવારે 8.00 કલાકે માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 52મી નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપની ગુજરાતની ટીમની પસંદગી કરવામાં અાવી છે. સ્પર્ધામાં ભાગલેનાર સ્કૂલો અને સંસ્થાઓએ તા.9 ડિસેમ્બર સુધીમાં માંજલપુર ખાતે નામ નોંધાવી જવા.
મતદાર જાગૃતિ રથનું આગમન
વિશ્વ વિકલાંગ સપ્તાહ ઉજવાયો
ત્રિશૂલ દીક્ષા સમારોહની ઉજવણી
સગર્ભા મહિલાઓ માટે બ્લડ ચેકઅપ કેમ્પ યોજાશે
હાર્ટ બ્લોકેજ, ડાયાબિટીસ થાઇરોઇડનું મફત નિદાન
જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટિઅન દ્વારા ઝોન 8 ની ઝોનકોન મિટિંગમાં જુદી જુદી સ્પર્ધામાં એવોર્ડસ એનાયત કરવામાં અાવ્યા હતા.
વિનામૂલ્યે હોમિયોપથી સારવાર કેમ્પ
પાદૂકા પૂજન-મહામૃત્યુંજય મંત્રના જાપ
પ્રમુખસ્વામીના 97માં પ્રાગટ્યદિન નિમિત્તે અક્ષરપુરુષોત્તમ દર્શન મહોત્સવનો પ્રારંભ
શહેરામાં મસ્તાન ચાલી પાસે આવેલ ગંજશોદા બાબાના આજે નવો ઉર્સ મુબારક ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઉર્સ મુબારક નિમિતે બઝમે રીફાઇ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યુ હત. જેમાં મોટીસંખ્યામાં મુસ્લીમ સમુદાય જોડાયો હતો. જુલુસ હુસેનીચોક, નગીના મસ્જીદ, લીમડીચોક થઇ ચોકીયા થઇને પરત ગંજશોદા બાબાના સ્થાને પહેાંચ્યુ હતુ.
રાજમહેલ રોડ સ્ત્રી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ
સત્સંગ અને દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
પ્રમુખ સ્વામી મહારાજનો 97મો જન્મજયંતી મહોત્સવ
સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોની પધરામણી
પ્રમુખ સ્વામી મહારાજના 97માં પ્રાગટ્ય દિન નિમિત્તે ગુરુવારથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં મહોત્સવનો પ્રારંભ થયો હતો.
પૂ.પ્રમુખ સ્વામી મહારાજની 97મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે અટલાદરા સ્વામીનારાયણ મંદિર ખાતે સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
માંજલપુર વિસ્તારમાં આનંદનો ગરબો
રોકડનાથસુંદરકાંડ પરિવાર દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.8,ડિસેમ્બરને શુક્રવારના રોજ ચંદ્રવિલા સોસાયટી, તુલસીધામ ચાર રસ્તા, માંજલપુર ખાતે રાત્રે 8.30 કલાકે પ્રિતેશ પટેલના કંઠે આનંદનાે ગરબો યોજાશે.
તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો
dbpressnote.vadodara@gmail.com
અથવાનીચેના સરનામે મોકલી અાપોે િદવ્યભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
જલાઇ માતા મંદિરે પંચકુંડી યજ્ઞ
બાબરી ધ્વંશ વિજય ઉત્સવ ઉજવાયો
52મી નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપની ગુજરાતની ટીમની પસંદગી કરાઇ