તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરાયામાં કંપનીની ટેન્ક ફાટતાં ગભરાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાતાલુકાના ઉમરાયા ગામની સીમ વીસ્તારમાં અને લુણા ગામની રેવન્યુ વીસ્તારમાં આવેલ ચામીલી ઓર્ગેનીક પ્રા.લી.માં કેમીકલ પલાનની ટેંક હાઇ સીહુડી કેમીકલ વાયુ પાણીનું પ્રેસર થતા ટેંક ફાટી તેનું ઢાંકણું 300 ફુટ જેટલી ઉંચાઇથી 100 ફુટ દુર ખેતરમાં પડતાં ગામના લોકો દોડી આવ્યા હતા.ટેંકનું ટાંકણું ફાટતા આખાેમાં બળતરા થતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો.આ અંગેની જાણ ઉમરાયા સરપંચને થતાં તેઓ ઘટના સ્થળે પરોંચી જઇ ઉચ્ચ સત્તાધીશોને રજુઆત કરી હતી

અન્ય સમાચારો પણ છે...