દુષ્કર્મ કેસમાં રિમાન્ડ મંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પદરાતાલુકના ચોકારી ગામે 10 વર્ષની મનસિક અસ્વસ્થ કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને વડુ પોલીસે ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. પાદરાના ચોકારી ગામે પકડાયેલા 10 ઈસમો પૈકી પાડોશમાં રહેતા હિતેશ ગોહિલ પોલીસને ગેરમાર્ગ દોરી આજુબાજુના વિસ્તારમાં ફેરવ્યા હતા.ડીએનએ કરતા હિતેશ ગોહિલન વડુ પોલીસે ગઈ કાલે ધરપકડ કરીકોર્ટમાં હિતેશ ગોહિલને રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આ ઘટનામાં ગેગરેપ છેકે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...