તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વડાપ્રધાન પર બનાવેલ ચિત્રોનું આજથી પ્રદર્શન

વડાપ્રધાન પર બનાવેલ ચિત્રોનું આજથી પ્રદર્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન પર બનાવેલ ચિત્રોનું આજથી પ્રદર્શન

િસટી િરપોર્ટર :વડોદરા

દુબઇનાજાણીતા આર્ટિસ્ટ અકબર સાહેબ દ્વારા તૈયાર કરાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ્સનું સિટીમાં એક્ઝિબિશન યોજાશે. એક્ઝિબિશન 22થી 26 જાન્યુઆરી સુધી કલાનિધી આર્ટ ગેલેરી, ઓલ્ડ પાદરા રોડ ખાતે યોજાશે. અકબર સાહેબ લોકસભા ઇલેક્શન દરમ્યાન વડાપ્રધાને આપેલી સ્પીચથી પ્રેરાઇને તેમના પર પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે. વડફેસ્ટમાં પણ તેમના 2 પેઇન્ટિંગ્સ છે. તેમના 12 પેઇન્ટિંગ્સ એક્ઝિબિશનમાં હશે. એક્ઝિબિશન 23-26 સુધી 11થી સાંજે 7.30 સુધી નિહાળી શકાશે.