• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • પાદરા | કલાલી ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં 202 વર્ષથી બિરાજમાન મહુપ્રતાપી

પાદરા | કલાલી ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં 202 વર્ષથી બિરાજમાન મહુપ્રતાપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા | કલાલી ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં 202 વર્ષથી બિરાજમાન મહુપ્રતાપી શ્રી લાલજી મહારાજના પાટોત્સવના ઉપલક્ષમાં શ્રીમદ ભાગવત દસમ સ્કંધ જ્ઞાનયજ્ઞનું આયોજન ચાલે છે. મહોત્સવનું આયોજન કોઠારી સ્વામી પ્રભુચરણ દાસજી દ્વારા થઇ રહ્યું છે. સુપ્રસિધ્ધ વકતા શાસ્ત્રી સ્વામી હર્ષપ્રકાશજી સંગીત સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે. સમગ્ર મહોત્સવ વડતાલ ગાદીપતિ પ.પૂ. આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ઉજવાઇ રહ્યો છે.

કલાલી સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી

અન્ય સમાચારો પણ છે...