તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિવેન્ટિંગ ડાયાબિટિક બ્લાઈંડનેસ વિશે ઇવનિંગ ટૉક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટૉક શુક્રવારે સાંજે 6:15 કલાકે બીએમએ હોલ ઓલ્ડ પાદરા રોડ ખાતે યોજાશે. ટોકમાં સ્પીકર તરીકે એક્સપર્ટ ડૉ.પ્રદીપ શેઠ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ ઓપન ટુ ઓલ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે અને પોતાના પ્રશ્રો અંગે એક્સપર્ટ સાથે ચર્ચા કરી સલાહ પણ લઇ શકશે.

સિટી રિપોર્ટર @cbvadodaraબરોડામેનેજમેન્ટ એસોસિઅેશન દ્વારા પ્રિવેન્ટિંગ ડાયાબિટિક બ્લાઇન્ડનેસ વિષય પર ફ્રાઈડે ઇવનિંગ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. ટોકમાં સ્પીકર તરીકે એક્સપર્ટ ડૉ.પ્રદીપ શેઠ ઉપસ્થિત રહેશે. તેઓએ ડાયાબિટિક અંધત્વને અટકાવવા માટે શહેરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિઅેશનની શરૂઆત કરી છે. ડાયાબિટીસ વધવાની સાથે તેમણે અંધત્વ સહિતની ગૂંચવણ રેટીનોપેઢીના કારણે ઉદભવી છે. તે અંગે વિશેષ ચર્ચા ટોકમાં કરવામાં આવશે. વિવિધ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસનું બર્ડન કમ્યૂનિટી પરથી ઘટાડવાનો રસ્તો અને કેવી રીતે ઇકો સિસ્ટમની સંભાળ કરીને તેને બદલી શકાય તેની અવેરનેસ વિશે પણ જણાવશે. પાર્ટિસિપન્ટ્સને ડાયાબિટીસ પ્રોસેસની, કોર્સની, તેનું ડિટેક્શન પહેલેથી કેવી રીતે કરી શકાય અને ડાયાબિટીસને પ્રિવેન્ટ કરવાની સ્ટ્રેટેજી જેવી તમામ પ્રકારની માહિતી અને સમજ ટૉકમાં એક્સપર્ટ દ્વારા આપવામાં આવશે. જે લોકો ડાયાબિટીસની સમસ્યાથી માહિતગાર નથી તેવા લોકોને અંગે જાગૃતિ આપી શકાય છે. વધુમાં પાર્ટિસિપન્ટ્સને હેલ્ધી લાઈફ સ્ટાઇલ માટેની સામાન્ય સમજ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો