તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાનમાં આપેલી જમીનમાં દાતાનો ઉલ્લેખ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| એમ.એસ.યુનિવર્સિટીનીપાદરા ખાતે આવેલ એમ.કે.અમીન કોલેજની જમીન દાનમાં આપનારા પાદરા તાલુકા ઉચ્ચતર શિક્ષણ કેળવણી મંડળ ટ્રસ્ટે 1963માં આપ્યા બાદ પણ આજદીન સુધી કોલેજ બિલ્ડીંગની તકતી તથા દાતાઓની યાદીમાં પણ તેમના નામનો ઉલ્લેખ કરાતાં યુનિ.ના શૈક્ષણિક જગતમાં વિવાદ ઉભો થયો છે.

પાદરા તાલુકા ઉચ્ચ શિક્ષણ કેળવણી મંડળના ટ્રસ્ટે 1963માં 4.5 એકર એટલે કે 11 વીઘા જમીન એમ.એસ.યુનિવર્સિટીને દાનમાં આપી હતી. દાનમાં મળેલી જમીન પર એમ.કે.અમીન આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ શરૂ થઇ હતી. હાલમાં તે જમીનની બજાર કિંમત રૂપિયા 58 કરોડ થાય છે. જમીન દાનમાં આપ્યા બાદ ટ્રસ્ટી મંડળના પ્રમુખ અને મંત્રીના નામોનો આજદીન સુધી કોઇ ઉલ્લેખ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો