તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • વડોદરા | ગોવરી હેલ્થ કેર દ્વારા વડોદરા એચ.આર એસોસિએશનના સહયોગથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | ગોવરી હેલ્થ કેર દ્વારા વડોદરા એચ.આર એસોસિએશનના સહયોગથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ગોવરી હેલ્થ કેર દ્વારા વડોદરા એચ.આર એસોસિએશનના સહયોગથી જીસીએલ ફિક્સર 2017 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા.18 અને 19મીના રોજ કરવામાં આવ્યું હતું. આજે 1.45 કલાકે 12 ઓવરની ફાઇલ મેચ રમાઇ હતી, જેમાં બી એન્ડ એસ મારવલ્સ ટીમ સામે બી એન્ડ એસ ઓરિજનલ્સનો વિજય થયો હતો. પાદરા ખાતે આવેલ વિબગ્યોર હાઇ શાળાના ગ્રાઉન્ડમાં યોજાયેલ મેચમાં કુલ 8 ટીમમાં 90 એચ.અાર ઓફિસર્સએ ભાગ લીધો હતો.





બી એન્ડ એસ ઓરિજનલ્સ ટીમનો વિજય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો