તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરાની કોલેજ માટે જમીન આપનાર દાતાને ભૂલી જવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરાખાતે આવેલ એમ.કે.અમીન કોલેજની જમીન દાનમાં આપનારા પાદરા તાલુકા ઉચ્ચતર શિક્ષણ કેળવણી મંડળ ટ્રસ્ટે 1963માં આપ્યા બાદ પણ આજદીન સુધી કોલેજ બિલ્ડીંગની તકતી તથા દાતાઓની યાદીમાં પણ તેમના નામનો ઉલ્લેખ કરાતાં યુનિ.ના શૈક્ષણિક જગતમાં વિવાદ ઉભો થયો છે.

પાદરા તાલુકા ઉચ્ચ શિક્ષણ કેળવણી મંડળના ટ્રસ્ટે 11 વીઘા જમીન દાનમાં આપી હતી. દાનમાં મળેલી જમીન પર એમ.કે.અમીન આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ શરૂ થઇ હતી. હાલમાં તે જમીનની બજાર કિંમત રૂપિયા 58 કરોડ થાય છે. જમીન દાનમાં આપ્યા બાદ ટ્રસ્ટી મંડળના પ્રમુખ અને મંત્રીના નામોનો આજદીન સુધી કોઇ ઉલ્લેખ કરાયો નથી. યુનિવર્સિટીના દાતાઓની યાદીમાં પણ તેમના નામનો ઉલ્લેખ થતાં મંડળ-ટ્રસ્ટીઓમાં પણ નારાજગી છવાઇ ગઇ છે. દાતાઓના નામનો ઉલ્લેખ થતાં હવે આગામી 23મી મળનારી સેનેટની બેઠકમાં પણ મુદ્દે કેટલાક સભ્યો યુનિ.ના વીસી-રજીસ્ટ્રારને ઘેરે તેવી સંભાવના છે.

દાતાઓની યાદીમાં નામનો ઉલ્લેખ થતાં ટ્રસ્ટમાં નારાજગી

તાલુકા ઉચ્ચતર શિક્ષણ કેળવણી મંડળની સખાવત એળે ગઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો