• Gujarati News
  • ‘એમ્પ્લોઇ એન્ગેજમેન્ટ’ વિશે BMA ટૉક

‘એમ્પ્લોઇ એન્ગેજમેન્ટ’ વિશે BMA ટૉક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘એમ્પ્લોઇ એન્ગેજમેન્ટ’ વિશે BMA ટૉક

હેરિટેજ રિપોર્ટર }બરોડા મેનેજમેન્ટ એસો. દ્વારા યોજાતી ફ્રાઇડે ઇવનિંગ ટૉક 10 એપ્રિલે ‘એમ્પ્લોઈ એંગેજમેન્ટ’ વિષય પર યોજાશે. ટૉકમાં સ્પીકર તરીકે એક્સપર્ટ અર્ચીત પટેલ માહિતી આપશે. ટોકનો પ્રારંભ સાંજે 6.15 વાગ્યે થશે. ટોકમાં એમ્પ્લોઈ એંગેજમેન્ટ અને વર્કપ્લેસ કોહેસન વચ્ચેના અંતર, એમ્પ્લોઇ એન્ગેજમેન્ટ માટે જરૂરી પ્રવૃિતઓ કઇ છે વગેરે બાબતો પર વિગતવારે ચર્ચા કરાશે. સંસ્થામાં એમ્પ્લોઇ એન્ગેજમેન્ટ હોય તો સારું વાતાવરણ ક્રિયેટ થઇ શકે છે. બાબત પર સ્પીકર દ્વારા માહિતી અપાશે. ટૉક બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન, અનમોલ પ્લાઝા, ઓલ્ડ પાદરા રોડ ખાતે યોજાશે.